Get 3 audiobooks free with a 30-day Free Trial
Sign Up Free
Loading...
Welcome
Sign up
Login
Browse Books
Deals
VIP
Gifts
0
Loading...
Play Sample
[Gujarati] - Javad Bhavad
Author:
Gunvantrai Acharya
Read by:
Shreyamun Mehta
Read
Read
Own
Own
Unabridged Audiobook
Listen Free Now
Listen free with a 30-day free trial
Choose 2 bonus VIP books
Enjoy 10,000 always free books
Add to Cart - $10.99
Remove from Cart
Give as a gift
Ratings
Book
Narrator
Release Date
November 30, 2021
Duration
8 hours 2 minutes
Summary
'ગુણવંતરાય આચાર્યની પ્રાણવાન કલમે લખાયેલી આ અદભૂત સાહસકથાઓની કથાશ્રેણી,'કાળભૈરવ,' 'સોહિણી સંઘાર', પછી 'જાવડ ભાવડ'- ૧ ,૨ છે.
ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.નો સાગરકાંઠો , ૭૦૦૦ વર્ષ જેટલો સાગરી સફરનો ઇતિહાસ ધરાવે છે. અને આ ઇતિહાસની ધીંગી કથાઓ પહેલવહેલી આપી ગુણવતરાય આચાર્યે.સમુદ્રની પકૃતિ ,એનો મિંજાજ અને વહાંણવટાની વિદ્યાનું એનનું જ્ઞાન મુગ્ધ કરે એવું છે. ભારતની બધી ભાષાઓમાં સત્યઘટનાત્મક સાગરકથાઓ માત્ર ગુજરાતીમાં આલેખાઇ છે એ ગુજરાતી માટે ગૌરવની ઘટના છે.
દેવનગરી શત્રુંજય પર્વતને મથાળે જાવડભાવડની વસાહિકા છે.આ વસાહિકા બંધાવનાર જૈન શ્રેષ્ઠી પિતાપુત્ર પાંચમી શતાબ્દીમાં થઇ ગયા. સાત સાગર પર પોતાનાં જહાજો ચલાવી અઢળક સંપત્તિ દેશને ચરણે ધરનાર પિતાપૂત્રની ભવ્ય અને ઉત્સાહપ્રેરક કહાણી આ નવલકથાના પૂર્વાધ અને ઉત્તરાર્ધમાં કહેવાઇ છે. પ્રેમશૌર્યઅંકિત ,ગુજરાતના ગરવા ભૂતકાળને રેખાંકિત કરે એવી આ કથા શ્રેણી દરેક ગુજરાતીએ અવશ્ય વાંચવી જોઇએ.'
Browse By Category
Mystery, Thriller & Horror
>
Suspense
Fiction
[Gujarati] - Javad Bhavad
Author:
Gunvantrai Acharya
Read by:
Shreyamun Mehta
Add to Cart - $10.99
Remove from Cart
Listen Free Now
Get any book plus
2 bonus VIP books
1 book added to cart
[Gujarati] - Javad Bhavad...
Gunvantrai Acharya
Subtotal
$10.99
View Cart
Continue Browsing
~~title~~
Back
Next
~~carousel-body~~
~~book-title~~
~~author-single-string~~
~~tag-text~~
© Copyright 2011 - 2026 Storytel Audiobooks USA LLC. All Rights Reserved.