Get 3 audiobooks free with a 30-day Free Trial Sign Up Free

[Gujarati] - Kalpurush

Author:
Dinkar Joshi
Read by:
Ketan Raaste
Read Read Own Own

Unabridged Audiobook

Listen Free Now
  • Listen free with a 30-day free trial
  • Choose 2 bonus VIP books
  • Enjoy 10,000 always free books
Ratings
Book
Narrator
Release Date
December 1, 2021
Duration
6 hours 53 minutes
Summary
'સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના
બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારની આ નવલકથા એક નવતર અનુભવની જ વાત કરે છે. આ નવલકથા 'મુંબઈ સમાચાર'માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂકી હતી.'
Browse By Category
[Gujarati] - Kalpurush

[Gujarati] - Kalpurush

Author: Dinkar Joshi
Read by: Ketan Raaste
Listen Free Now Get any book plus
2 bonus VIP books
1 book added to cart
Subtotal
$7.99
View Cart