Get 3 audiobooks free with a 30-day Free Trial Sign Up Free

[Gujarati] - Shag Re Sankoru

Author:
Varsha Adalja
Read by:
Pallavi Pathak
Read Read Own Own

Unabridged Audiobook

Listen Free Now
  • Listen free with a 30-day free trial
  • Choose 2 bonus VIP books
  • Enjoy 10,000 always free books
Ratings
Book
Narrator
Release Date
November 24, 2021
Duration
9 hours 21 minutes
Summary
' વર્ષા અડાલજા ગુજરાતી સાહિત્યનાં પ્રમુખ વાર્તાકાર છે. તેઓ સ્વાતંત્ર્યસેનાની ,લેખક ,પત્રકાર ગુણવંતરાય આચાર્યનાં પૂત્રી છે ,કલમ તેમને વારસામાં મળી છે. શૈશવથી ક્લાસિક નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ કરી હતી,બે મહિલા સામાયિકોનું તંત્રીપદ સંભાળ્યું .
' શગ રે સંકોરું તેમની યશોદાયી નવલકથા છે. વડસાવિત્રીમાં વડને સૂતરને તાંતણે વીંટતી સ્ત્રી પોતે પણ સંસારનાં અનેક તાણાવાણાથી બંધાતી જાય છે.
વસંત અને તેના પતિનું સુખી દાંપત્ય છે પણ પતિ કૃષ્ણકાંત ધર્મના વિધીવિધાનમાં અટવાતા જતા પત્નીથી દૂર સરતા જાય છે. વસંત ઝંખે છે પતિના સાથને ,તેના પ્રેમને.તેની અતૃપ્ત કામેચ્છાઓ તેને અકળાવી મૂકે છે.
પતિ પત્ની વચ્ચે ન પૂરાય તેવી ખાઇ સર્જાય છે અને દાંપત્ય નંદવાય છે .
કથાવેગમાં અનેક વળાંકો અને વહેણ છે જે તમને રસભર જકડી રાખશે. અનેક એવોર્ડઝ,પારિતોષિકોથી વિભૂષિત લેખિકાની તેજાબી કલમે આલેખાયેલી આ કથા તમને જુદા જ ભાવપ્રદેશમાં લઇ જશે.'
Browse By Category
[Gujarati] - Shag Re Sankoru

[Gujarati] - Shag Re Sankoru

Author: Varsha Adalja
Read by: Pallavi Pathak
Listen Free Now Get any book plus
2 bonus VIP books
1 book added to cart
Subtotal
$10.99
View Cart