[Gujarati] - Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા  યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન

[Gujarati] - Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન

Written by:
Shivkrupanandji Swami
Narrated by:
Ms. Bhavna Mankad
A free trial credit cannot be used on this title

Unabridged Audiobook

Ratings
Book
Narrator
Release Date
November 2020
Duration
1 hour 23 minutes
Summary
આજનો મનુષ્યસમાજ નવયુગ તરફ આગળ વધી રહ્યો છે - એક એવો યુગ જેમાં મનુષ્યની શક્તિ, સમૃદ્ધિ, વિકાસ, સુખ, સંપન્નતા, સર્વાંગીણ ઉન્નતિ, આધ્યાત્મિક સ્થિતિ, આ બધાંનું નિર્ધારણ માત્ર ને માત્ર ચિત્તશક્તિથી જ થશે. આજની તથા આવનારી યુવાપેઢીઓએ તેમનું ચિત્ત એવું શક્તિશાળી, પવિત્ર બનાવવું પડશે. આ પેઢીઓ ધ્યાનસાધના દ્વારા ગુરુઓને આ ધરતી પર આમંત્રિત કરશે, તેમનાં માતા-પિતા બનશે તથા એક નવયુગનું નિર્માણ કરશે. આવનારી આ જ પેઢીઓ માનવતાનું અસ્તિત્વ જાળવી રાખશે. આ કાર્ય માટે યુવા તથા બાળકોને સશક્ત ચિત્તવાળા બનાવવા હેતુ માર્ગદર્શન કરવા માટે પૂજ્ય ગુરુદેવે કેટલાક સંદેશાઓ લખ્યા છે. આ પુસ્તિકા એ જ સંદેશાઓનું સંકલન છે.

 
1 book added to cart
Subtotal
$3.95
View Cart